ઇન્ટેસીફાઇડ પલ્સ પોલીયો ઇમ્યુનાઇઝેશનની સ્ટીયરીંગ કમિટીની બેઠક યોજાશે

0
18

ઇન્ટેસીફાઇડ પલ્સ પોલીયો ઇમ્યુનાઇઝેશનની સ્ટીયરીંગ કમિટીની બેઠક યોજાશે
————
રાજપીપલા, ગરૂવાર :- નર્મદા જિલ્લા કલેક્ટરશ્રી ડી.એ.શાહના અધ્યક્ષપદે તા.૦૮ મી જાન્યુઆરી, ૨૦૨૦ ને શુક્રવારના રોજ બપોરે ૩:૦૦ કલાકે રાજપીપલા કલેક્ટર કચેરીના કોન્ફરન્સ હોલ ખાતે નર્મદા જિલ્લા ઇન્ટેસીફાઇડ પલ્સ પોલીયો ઇમ્યુનાઇઝેશનની સ્ટીયરીંગ કમિટીની બેઠક યોજાનાર છે, જેની સબંધકર્તા તમામને નોંધ લઇ આ બેઠકમાં અચુક ઉપસ્થિત રહેવા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી, જિલ્લા પંચાયત, રાજપીપલા-નર્મદા તરફથી જણાવાયું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here