છોટાઉદેપુર જિલ્લામાં આજરોજ 6 કોરોના વાયરસ કેસ પોઝિટિવ આવ્યા.જેમાં ત્રણ પુરુષ અને ત્રણ મહિલા સંક્રમિત થઈ છે.

0
303

છોટાઉદેપુર જિલ્લામાં આજરોજ 6 કોરોના વાયરસ કેસ પોઝિટિવ આવ્યા.જેમાં ત્રણ પુરુષ અને ત્રણ મહિલા સંક્રમિત થઈ છે.


છોટાઉદેપુર જિલ્લામાં ત્રણ મહિલા સહિત 6 કોરોના વાયરસ પોઝિટિવ આવ્યા.આરોગ્ય દ્રારા આજે 775 જેટલા નમુના લેવામાં આવ્યા છે.જેમાં ત્રણ પુરુષ અને ત્રણ મહિલાઓને કોરોના વાયરસ પોઝિટિવ આવ્યો છે.(1) 22 વર્ષીય પુરુષ છે. છોટાઉદેપુરના ગુંગાવાડા ગામનો છે.(2)33 વર્ષીય મહિલા છે.જે સંખેડા તાલુકાના બહાદરપુર ગામની છે.(3)40 વર્ષીય મહિલા છે.જે પાવીજેતપુર તાલુકાના ચૂલી ગામની છે.(4)75 વર્ષીય પુરુષ છે.જે બોડેલી તાલુકાના દાલિયા મીલ ના છે.(5)97 વર્ષીય મહિલા છે.જે બોડેલી તાલુકાના દાલિયા મીલ ના છે.(6)52 વર્ષીય પુરુષ છે.જે સંખેડા નગરના સુથાર વગા વિસ્તારના છે.છોટાઉદેપુર જીલ્લામા કોરોના દર્દીઓ નો આંક કુલ 463 પર પોહચ્યો છે. અત્યાર સુધી કુલ 388ને કોરોના સારવાર પૂરી થતાં ડિસ્ચાર્જ કરાયા.અત્યાર સુધી કોરોનાથી 3 ના મૃત્યુ જ્યારે અન્ય રોગથી 11 મૃત્યુ થયા, કોરોના પોઝિટીવ 61દર્દી સારવાર હેઠળ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here