છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકામાં બે સામે સામે ટ્રકોનો અકસ્માત,, નસવાડીના પેટ્રોલ પંપ પાસે બે ટ્રકોનો અકસ્માત,,

0
159

 

છોટાઉદેપુર બ્રેકીંગ

છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકામાં બે સામે સામે ટ્રકોનો અકસ્માત,,

નસવાડીના પેટ્રોલ પંપ પાસે બે ટ્રકોનો અકસ્માત,,

બે ડમ્પર સામે સામે અકસ્માત થતા એક ડ્રાયવર ચાલક ટકર મારી ફરાર એક ડ્રાયવર ચાલાકને ગંભીર ઇજા,,

સ્થાનિક લોકોએ 108ને જાણ કરતા તાત્કાલિક ઘટના સ્થળે 108 પોહચી ડ્રાયવર ચાલાક નસવાડી સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે સારવાર અર્થે ખસેડાયો,,

અકસ્માત થતા ટ્રાફિક જામ થયો સ્થાનિક લોકો જોવા ઉમટ્યા,,

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here