*છેલ્લા પાંચ વષૅથી આમલેથા પો,સ્ટે, વિસ્તાર ના છેતરપીંડીના ગુનાના કામના નાસતાફરતા આરોપીને મુંબઇથી ઝડપીપાડતી નમૅદા એલ.સી.બી,*

0
26

*છેલ્લા પાંચ વષૅથી આમલેથા પો,સ્ટે, વિસ્તાર ના છેતરપીંડીના ગુનાના કામના નાસતાફરતા આરોપીને મુંબઇથી ઝડપીપાડતી નમૅદા એલ.સી.બી,*


રિપોર્ટર-આરીફ મન્સૂરી

નમૅદા જીલ્લા વડા મથક રાજપીપળા ના આમલેથા ગામે બાતમીના આધારે મેળવેલ માહીતીથી નાદોદ તાલુકાના આમલેથા પો,સ્ટે.વિસ્તારના ગુનાના કમના નાસતા ફરતા આરોપી હેંમતભાઇ ભરમા ભાઇ સુકલ રહે મુંબઇ એ૧૦સત્યવિજય શોપીગ સેન્ટર ઘોડવેનાકા,બીપી.રોડ કંજરી ટ્વીટ,ભંયદર ઇસ્ટ થાણે મુંબઇ નાનો આમલેથા પો સ્ટે. ગુ.ર.નં ફ્સ્ટ/૫૦૧૬ ઇ પી કો કલમ ૪૦૬.૪૨૦.૪૬૩.૪૬૭.૪૭૧.૧૨૦બી મુજબ ગુનાના કામે છેલ્લા પાંચ વષૅ થી નાસતા ફરતા આરોપીને ઝડપીને આમલેથા પો,સ્ટેશને સોંપવામા આવ્યો આવા ગુના ના આરોપીયોને ઝેરકરી કાયદા નો ઉલ્લઘન કરનાર આરોપીયોને ધરદબોચીને પાઠ ભણાવતી નમૅદા એલ.સી.બીને અભિનંદન

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here