ચોરીની એક્ટીવા સાથે એક ઇસમને ઝડપી પાડી અનડીટેકટ વાહન ચોરીનો ગુનો ડીટેકટ કરતી વડોદરા શહેર વડોદરા શહેરમાં બનતા મિલ્કત સબંધી ગુનાઓ અટકાવવા અને અનડીટેકટ ગુનાઓ ડીટેકટ કરવાની સુચના C શ્રી આર બ્રહ્મભટ્ટ તથા બી. Add.cP શ્રી ચિરાગ કોરડીયાનાઓ તરફથી મળેલ હોય

0
133

 

વડોદરાક્રાઇમ બ્રાન્ચ

ચોરીની એક્ટીવા સાથે એક ઇસમને ઝડપી પાડી અનડીટેકટ વાહન ચોરીનો
ગુનો ડીટેકટ કરતી વડોદરા શહેર
વડોદરા શહેરમાં બનતા મિલ્કત સબંધી ગુનાઓ અટકાવવા અને અનડીટેકટ ગુનાઓ
ડીટેકટ કરવાની સુચના C શ્રી આર બ્રહ્મભટ્ટ તથા બી. Add.cP શ્રી ચિરાગ કોરડીયાનાઓ તરફથી મળેલ
હોય

, ક્રાઇમ બ્રાન્ચના DCP શ્રી જયદિપસિંહ જાડેજા તથા ACP શ્રી ડી.એસ. ચૌહાણનાઓના માર્ગદર્શન હેઠળ
તેમજ ક્રાઈમ બ્રાન્ચના જે જાડેજા બી. પટેલ તથા પોલીસ ઇન્સપેકટર શ્રી એ.જે.નાઓની દૌરવણી હેઠળ
ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓ તેમજ કર્મચારીઓ કાર્યરત હતા દરમ્યાન ક્રાઈમ બ્રાન્ચના પોલીસ
ઇન્સપેકટર જે.જે.પટેલ નાઓની ટીમને મળેલ ચોક્સ માહીતી આધારે અનગઢ ગામ પંચાયત ઓફીસ
પાસેથી એક ઇસમને ચોરીની શંકાસ્પદ એક્ટીવા મોસા સાથે ઝડપી પાડી સદર ઇસમની પુછપરછ તેમજ
તપાસ દરમ્યાન એક્ટીવા મો.સા. રીકવરી કરી વાહન ચોરીનો અનડીટેકટ ગુનો ડીટેકટ કરી પકડાયેલ
ઇસમ વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરી આગળની તપાસ હાથ ધરેલ છે.
Y પકડાયેલ આરોપીનું નામ-સરનામુ
રાજ ઉર્ફે દુધી પ્રતાપભાઇ રાઠોડ રહે નંદૈસર રસીધ્ધી મંદીર સામે વૈભવ નગર વડોદરા મુળ રહે
હઠીપુરા ફતાભાઇના કુવાની બાજુમાં તા આકલાવ જી આણદ
Y શોધી કાઢવામાં આવેલ ગુનાઓ
(૧) કારેલીબાગ પોલીસ સ્ટેશન, ગુ.ર.ને ૧૧૧૯૬૦૨૭૨૦૦૪૪૪/૨૦ ઇ.પી.કો કલમ ૩૭૯ મુજબ
Y કબજે કરેલ મુદામાલ
(૧) એક એક્ટીવા મો.સા. કીમત રૂપીયા ૧૦,૦૦૦/-નો મુદામાલ કબજે કરેલ છે.
સારી કામગીરી કરનાર અધિકારી કર્મચારીઓ
ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સપેકટર જે.જે.પટેલ તથા એ.એસ.આઇ. ભરતભાઈ તથા હે.કો.
હર્ષદકુમાર, કુલદીપ તથા પો.કૅ. જૈનુલઆબેદીન, હીતેન્દ્રસિંહ, નીતીનભાઈ તથા લૌકરક્ષક હર્ષપાલસિહ
નાઓએ સદર સારી કામગીરી કરેલ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here