ગરૂડેશ્વર તાલુકાના કેવડીયા ગામ ખાતે ઇકો સેન્સિટીવ જોન હટાવો સમિતિ દ્વારા છાવસીનુ કાર્યક્રમ કરવામાં આવ્યું

0
32

ગરૂડેશ્વર તાલુકાના કેવડીયા ગામ ખાતે ઇકો સેન્સિટીવ ઝોન હટાવો સમિતિ દ્વારા છાવસીનુ કાર્યક્રમ કરવામાં આવ્યું

નર્મદા જિલ્લાના ગરૂડેશ્વર તાલુકાના કેવડીયા ગામ ખાતે કેન્દ્ર સરકાર દ્વારા લાગુ પાડવામાં આવેલા ઈકો સેન્સીટીવ ઝોન ના કાયદા ને રદ કરવાની માંગ સાથે કેવડીયા ગામ ના હેલિપેડ ગ્રાઉન્ડમાં આદિવાસી સમાજ દ્વારા છાવણી નું કાર્ય ક્રમ કરવામાં આવ્યું છે જેમાં ઈકો સેન્સીટીવ ઝોન હટાવો સમિતિના કન્વીનર તથા સહ કન્વીનર સાથે મોટી સંખ્યામાં આદિવાસી સમાજના આગેવાનો તથા સ્થાનિક લોકો જોડાયા છે આ છાવણીમાં આદિવાસી સમાજ સાથે થઈ રહેલા અન્યાય ને લઈને વિવિધ મુદ્દાઓ પર ચર્ચાઓ પણ કરવામાં આવી. મુખ્ય હેતુ આ છે કે ઈકો સેન્સીટીવ ઝોન નો કાયદો રદ કરવામાં આવે અને જો આ કાયદો રદ કરવામાં નહીં આવે ત્યાં સુધી ધરણા નુ કાર્યક્રમો ચાલુજ રહશે તેવી ચીમકી પણ આગેવાનો દ્વારા આપવામાં આવી છે.

રિપોર્ટ : જેસીંગ વસાવા
(નર્મદા જિલ્લા બ્યુરો ચીફ )

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here