ખેડા જિલ્લાના ગળતેશ્વર તાલુકાના હડમતીયા ગામે હનુમાનજી દાદા ના મંદિરે ક્ષત્રિય સમાજ દ્વારા વૃક્ષા રોપણ નો કાર્યક્રમ કરવામાં આવ્યો..

0
161

ખેડા જિલ્લાના ગળતેશ્વર તાલુકાના હડમતીયા ગામે હનુમાનજી દાદા ના મંદિરે ક્ષત્રિય સમાજ દ્વારા વૃક્ષા રોપણ નો કાર્યક્રમ કરવામાં આવ્યો…..

ગળતેશ્વર તાલુકાના હડમતીયા ગામે હનુમાનજી દાદા ના મંદિર એ ક્ષત્રિય સમાજ દ્વારા વૃક્ષા રોપણ નો કાર્યક્રમ રાખવામાં આવીયો હતો એમાં સમાજના લોકપ્રિય યોગેન્દ્રસિંહ પરમાર.વજેસિંહ પરમાર.સબુરસિંહ ખાટ.વિયજસિંહ ચૌહાન.ઇન્દ્રજીતસિંહ ચૌહાન.બુધાજી ઝાલામહારાજ.રણવીરસિંહ રાઉલજી.ધીરજસિંહ ચાવડા. બળવંતસિંહ પરમાર.કિરીટસિંહ મકવાણા. રણજીતસિંહ ઠાકોર. ધર્મેશસિંહ.પરમાર.મેહુલસિંહ પરમાર.અલ્પેશસિંહ સોલંકી. વગેરે સમાજના અગ્રણીઓ હાજર રહી ને ૧૫૦ વૃક્ષો નું રોપણ કરીઉ અને વૃક્ષો રોપવાથી જીવનમાં તેનું સુ મહત્વ છે તે દરેક જને એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાળિયુ છે……..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here