ખાનપુરના વડામથક બાકોરમાં કોરોનાના નિયમોનું સરેઆમ ઉલ્લંઘન

0
33ખાનપુરના વડામથક બાકોરમાં કોરોનાના નિયમોનું સરેઆમ ઉલ્લંઘન

બાકોરના સરપંચ દ્વારા કોરોનાના નિયમો ની ઐસી કી તેસી કરી મનાવાઈ બર્થ ડે પાર્ટી

સરપંચની બર્થ ડે પાર્ટીમાં અંદાજીત 100 થી પણ વધુ લોકો એકઠા થયા

બર્થ ડે પાર્ટીમાં ડી જે ના તાલે ગરબા અને ડાન્સ પાર્ટી યોજાઈ

પાર્ટીમાં આવેલ નાના બાળકોથી માંડી તમામ લોકો સોસીયલ ડિસ્ટનસ અને માસ્ક વગર જોવા મળ્યા

ખાનપુરના મુખ્ય મથક બાકોરમાં યોજાઈ પાર્ટી

મામલતદાર કચેરી, તાલુકા પંચાયત તેમજ પોલીસ સ્ટેશન સહિત તમામ કચેરી ગામમાં જ છતાં તંત્ર અજાણ

આ બાબતે તંત્ર કે પોલીસ પાર્ટી આયોજનાર સરપંચ સામે કાર્યવાહી કરશે કે માત્ર આમ જનતા માટે જ નિયમો છે

નારણભાઈ ખાંટ મહીસાગર

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here