*એક આર્મી મેન ની મુહિમ જીવવા માટે જળ અને પ્રાણવાયુ માટે વૃક્ષ વાવો*
રિપોર્ટર-આરીફ મન્સૂરી
આપણા દેશ ના જવાન આમૅી મેન જવાન સોંલકી ટીનાજી ભોમાજી ગામ મોજરુ તા,દિયોદર ના કામથી પ્રભાવિત થઇ તેઓ ના કામ ની પ્રશંનશા કરી ને દેવ રાજ્ય ગુજરાત ના પત્રકાર શ્રી ઇરફાન બલુચી તેમજ તંત્રી શ્રી પાયલ વિજય સિંહ બારોટ ના સુપુત્ર મંથન બારોટ ના જન્મદિવશે નમૅદા જીલ્લા મા હોટલ નુર દ્વારા ૧૧૧વૃક્ષો નું રોપણ કરી મુહીમ ને સહકાર આપી ને આ શેવા ને આગળ વધારવા નો પ્રયત્ન કરી સોલંકી ટીના જીને આ મુહીમ પ્રત્યે તેઓનો આ શેવા અંગે આભાર વ્યકત કરી સમાનિંત કરીને તેઓને તહે દિલ થી સલામી આપી ,
19 ન્યુઝ ગુજરાતી રાજપીપળા