આચાર્ય પર છરા ના ઘા જીંકનાર ભરત નો મૃતદેહ નસવાડી હરીપુરા ની સીમના અવાવરું કુવામાંથી મળ્યો.
નસવાડી લિંડા સ્કૂલના આચાર્ય ની હત્યા નો મામલો આચાર્ય ની હત્યા કરનાર શિક્ષક નો મૃતદેહ મળી આવ્યો, મહેરામણ પીઠયાની છરાના ઘા મારીને ભરત પીઠયા હતો ફરાર, નસવાડી લિંડા સ્કૂલના આચાર્ય મહેરામણ પીઠયાની છરાના ઘા મારીને ભરત પીઠયા નામના શિક્ષકે કરી હતી હત્યા . હમલામા પત્ની કાજલ અને દોઢ વર્ષ ની પુત્રી ઝાહલ પણ થયા હતા ઘાયલ, આચાર્ય પર છરા ના ઘા જીંકનાર ભરત નો મૃતદેહ નસવાડી હરીપુરા ની સીમના અવાવરું કુવામાંથી મળ્યો. તેના મૃતદેહ સાથે સમગ્ર ઘટના પર પડદો પડી જશે કે તેની પત્ની ની તપાસમાં રહસ્ય બહાર આવશે તે એક સવાલ.