આંક ફરકના આકડાનો આવતા જતા લોકો પાસેથી નાણા ઉધરાવી જુગાર રમી રમાડતા ઇસમને કુલ્લે રૂ .૨૩,૬ ર/ -ના જુગારના સાહીત્ય સાથે પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરતી વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ય.

0
131

 

વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ય

આંક ફરકના આકડાનો આવતા જતા લોકો પાસેથી નાણા ઉધરાવી જુગાર
રમી રમાડતા ઇસમને કુલ્લે રૂ .૨૩,૬ ર/ -ના જુગારના સાહીત્ય સાથે પકડી
પાડી કાયદેસરની કાર્યવાહી કરતી વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ય
વડોદરા શહેરમા પ્રોહી જુગારની પ્રવૃતિ નેસ્તનાબુદ કરવા સારૂ
પ્રોહી અને જુગાર અંગે અસરકારક કામગીરી કરવા અંગેની સુચના શ્રી CP શ્રી આર.બી. બ્રહ્મભટ્ટ સાહેબ તથા
Addl.CP શ્રી ચિરાગ કોરડીયા સાહેબ નાઓ તરફથી મળેલ હોય, ક્રાઈમ બ્રાન્ચના DCP શ્રી જયદિપસિંહ
જાડેજા તથા ACP શ્રી ડી.એસ.ચૌહાણ તથા પોલીસ ઇન્સ્પેકટર શ્રી જે.જે.પટેલ તથા પોલીસ ઇન્સ્પેકટર શ્રી
એ.બી.જાડેજા નાઓના માર્ગદર્શન હેઠળ પોલીસ ઇન્સ્પેકટર એ.બી.જાડેજા નઓની ટીમના એ.એસ.આઇ.
કનકસિંહ ખુમાનસિંહ નાઓને મળેલ બાતમી આધારે સ્વાદ ક્વાટર્સ અક્ષરધામ સોસાયટીના નાકા પાસે
આંક ફરકના આંકડાનો આવતા જતા લોકો પાસેથી નાણા ઉઘરાવી જુગાર રમી રમાડતા ઇસમને આંક
ફરકના આંકડાઓ લખેલ કાચી ચીઠ્ઠીઓ તથા બોલપેન તથા મોબાઇલ ફોન તથા અંગ ઝડતીના રૂ ૩૧૨૦/
તથા એકટીવા મોપેડ ના જુગારના સાહીત્ય ના સાધનો સાથે પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરવામાં
આવેલ છે.
V ધરપકડ કરેલ આરોપીનું નામ સરનામું
(૧) ગોપાલભાઇ પરસોત્તમભાઇ ઠક્કર રહે ૪ ર ૬ સ્વાદ ક્વાર્ટર્સ સંગમ સોસાયટીની પાછળ, હરણી રોડ,
વડોદરા શહેરકાજે કરેલ મુદામાલ
(૧) આંક ફરકના આંકડાઓ લખેલ કાચી ચીઠ્ઠીઓ નંગ -૦૬ કિ.રૂ. ૦૦/ ૦૦/
(ર) બોલપેન નંગ -૦૧ કિ.રૂ. ૦૧/ ૦૦/
(૩) મોબાઇલ ફોન નંગ -૧ કિ.રૂ. ૫૦૦/
(૪) અંગ ઝડતીના રૂ ૩૧૨૦/
(૫) એક્ટીવા મોપેડ -૧ કિ.રૂ. ૨૦,૦૦૦/
જ સારી કામગીરી કરનાર અધિકારી/ કર્મચારી
પો.ઇન્સ. એ બીજાડેજા, એ.એસ.આઇ. કનકસિહ, એ.એસ.આઇ. યોગેશભાઈ,
અહે.કો. દિલીપસિંહ હે.કો. વજીર, હે.કો. મહેન્દ્રસિંહ, લોકરક્ષક ઇબ્રાહીમ

crime reporter:- Zubair/Riyan

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here