અમદાવાદ શહેર પોલીસ કમિશનરનું જાહેરનામુ:શહેરમાં 10થી 31 જાન્યુઆરી સુધી કોઈ વ્યક્તિ જાહેર માર્ગ પર પતંગ ચગાવી શકશે નહીં, દોડીને પતંગ પકડવા પર પણ પ્રતિબંધ.

0
25

અમદાવાદ શહેર પોલીસ કમિશનરનું જાહેરનામુ:શહેરમાં 10થી 31 જાન્યુઆરી સુધી કોઈ વ્યક્તિ જાહેર માર્ગ પર પતંગ ચગાવી શકશે નહીં, દોડીને પતંગ પકડવા પર પણ પ્રતિબંધ


અમદાવાદ શહેર પોલીસ કમિશનરનું જાહેરનામુ:શહેરમાં 10થી 31 જાન્યુઆરી સુધી કોઈ વ્યક્તિ જાહેર માર્ગ પર પતંગ ચગાવી શકશે નહીં, દોડીને પતંગ પકડવા પર પણ પ્રતિબંધ
અમદાવાદ14 કલાક પહેલા
શહેરમાં 10થી 31 જાન્યુઆરી સુધી કોઈ વ્યક્તિ જાહેર માર્ગ પર પતંગ ચગાવી શકશે નહીં, દોડીને પતંગ પકડવા પર પણ પ્રતિબંધ|અમદાવાદ

અમદાવાદ શહેરમાં 10 જાન્યુઆરીથી 31 જાન્યુઆરી સુધી કોઈપણ વ્યક્તિ જાહેર માર્ગ પર કોઈપણ વ્યક્તિને ઈજા પહોંચાડે તેવી રીતે પતંગ ચગાવી શકશે નહીં. માત્ર એટલું જ નહીં જાહેર માર્ગ પર દોડીને પતંગ પણ પકડી શકશે નહીં. આ અંગે અમદાવાદ શહેર પોલીસ કમિશનરે જાહેરનામુ બહાર પાડીને આદેશ કર્યો છે. આ જાહેરનામાનું ઉલ્લંઘન કરનારી વ્યક્તિ સામે IPC 188 અને ગુજરાત પોલીસ અધિનિયમ કલમ 131 મુજબ સજાને પાત્ર થશે. આ હુકમ અન્વયે અમદાવાદ કમિશનરેટમાં ફરજ બજાવતા સંયુક્ત-અધિક પોલીસ કમિશનરથી લઈ પોલીસ કોન્સ્ટેબલનો હોદ્દો ધરાવનારા તમામ અધિકારી-કર્મચારીઓને જાહેરનામાનો ભંગ કરનારા વ્યક્તિ સામે IPC 188 અને ગુજરાત પોલીસ અધિનિયમ કલમ 131 મુજબ ફરિયાદ દાખલ કરવા માટે અધિકૃત કરવામાં આવ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here