અબડાસા તાલુકાના નલીયા થી માતાનામઢ જવા નો રસ્તો આજે બંધ હાલતમાં પડયું છે નાના મોટા વાહનો જઈ શકતા નથી જવાની કોશિશ કરેતો એ વાહનો ફસાઇ જાય છે ભાજપ અને કોંગ્રેસ આપસ ના ખેચ તાણ કરવાથી અબડાસા ઘરડા વિસ્તારમાં કોઈ કામ થયું નથી

0
105

અબડાસા તાલુકાના નલીયા થી માતાનામઢ જવા નો રસ્તો આજે બંધ હાલતમાં પડયું છે નાના મોટા વાહનો જઈ શકતા નથી જવાની કોશિશ કરેતો એ વાહનો ફસાઇ જાય છે ભાજપ અને કોંગ્રેસ આપસ ના ખેચ તાણ કરવાથી અબડાસા ઘરડા વિસ્તારમાં કોઈ કામ થયું નથી બે અઢી મહિનાથી રસ્તો બંધ જેવી હાલતમાં પડયું છે અને ભાજપ કોંગ્રેસ એના ખેંચતાણમાં આ વિસ્તારમાં કોઈ કામ થયું નથી માત્ર ચૂંટણી ટાણે મોટી મોટી વાતો કરીને આ વિસ્તારના લોકોને ગુમરા કરીને મત લઈ જાય છે પાંચ વર્ષ સુધી કોઈ પુછા કરતુ નથી

હવેતો એવુ લાગે છે આ વિસ્તારના લોકો બંને પક્ષ થી કંટાળી રહ્યા છે અને બંને પક્ષને મત નહીં આપે એવી ચર્ચા થઈ રહી છે અને અપક્ષ ઉમેદવારને મત આપે તેવી લોકોમાં ચર્ચા થઈ રહી છે
સ્ટોરી રમેશભાઈ ભાનુશાલી નલિયા અબડાસા કચ્છ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here