અંબાજી મા જુગાર રમતા જુગારીઓ પકડાયા શક્તિ પીઠ અંબાજી ખાતે આજે પાલનપુર એલ સી બી એ રેડ કરી જુગાર રમતા જુગારીઓ ને રંગે હાથે ઝડપી લેતા જુગાર રમતા લોકો મા ફફડાટ ફેલાયો હતો,

0
164

અંબાજી મા જુગાર રમતા જુગારીઓ પકડાયા
શક્તિ પીઠ અંબાજી ખાતે આજે પાલનપુર એલ સી બી એ રેડ કરી જુગાર રમતા જુગારીઓ ને રંગે હાથે ઝડપી લેતા જુગાર રમતા લોકો મા ફફડાટ ફેલાયો હતો, અંબાજી હોલીડે હોમ સામે આવેલી પાટીદાર ભવન મા કેટલાક ઈસમ જુગાર રમતાં હોવાની બાતમી મળતાં પાલનપુર એલ સી બી એ રેડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી
ચાણસ્મા ખાતે રહેતા 7 લોકો ને પોલીસે આજે પકડી જુગાર રમતા નો કાયદેસરનો કેસ કરેલ છે જેમની પાસે થી રોકડા 27805 અને મોબાઇલ 7 નંગ જેની કિંમત 31500 સહિત કુલ મુદ્દામાલ 59305 નો કબ્જો લઈને તીન પતી નો જુગાર રમતા નો કેસ દાખલ કરેલ છે

પકડાયેલા આરોપીઓ *(1) ભરતભાઇ છગનલાલ પટેલ રહે.ચાણસ્મા (2)કનુભાઈ બબલદાસ પટેલ રહે.ચાણસ્મા (3) વિષ્ણુભાઈ મફતલાલ પટેલ રહે.ચાણસ્મા(4) ભુપતભાઇ હરસંગ ઠાકોર રહે.ડીસા (5)નરેન્દ્રભાઇ મગળદાસ પટેલ રહે.ચાણસ્મા (6)કનુભાઈ દુધાભાઈ પરમાર રહે.ચાણસ્મા (7)ચંદ્રકાન્ત કેશવલાલ દરજી રહે.ઉંઝા*

પાલનપુરના એલ સી બી ના આર જી દેસાઈ અને સ્ટાફ દ્વારા સુંદર કામગીરી હાથ ધરવામાં આવી હતી
હેમંત દરજી અંબાજી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here