અંજાર તાલુકાના ભીમાસર ગામ નજીક હાઇવે રોડ પર ચકકાજામ દલિત સમાજ દ્વારા રાપરમાં વકીલ દેવજી મહેશ્વરીની હત્યા બાદ દલિતો ફરી એકવાર રસ્તા પર ઊતરી આવ્યા છે.

0
86


અંજાર તાલુકાના ભીમાસર ગામ નજીક હાઇવે રોડ પર ચકકાજામ દલિત સમાજ દ્વારા રાપરમાં વકીલ દેવજી મહેશ્વરીની હત્યા બાદ દલિતો ફરી એકવાર રસ્તા પર ઊતરી આવ્યા છે.

ભીમાસર આંબેડકર યુવક મંડળ દ્વારા ચક્કાજામ

અંજાર તાલુકાના ભીમાસર રોડ હાઇવે રોડ પર ટાયરો અને લોકો ઉભા રહી ચક્કાજામ કર્યો

ચક્કાજામ ને કારણે વાહનચાલકો ફસાયા રહ્યા
તમામ આરોપી ને જડપી પાડવા માગ

કરછ નાં રાપરમાં તારીખ 25 ના થયેલી હત્યા હતી એડવોકેટ દેવજીભાઈ મહેશ્વરી ની
આરોપી ને પકડવા દલિત સમાજ દ્વારા માંગ કરવામાં આવી છે
કરછ નાં દલિત સમાજ ના એડવોકેટ અગ્રણીની હત્યા થતાં ઠેર ઠેર રોડ રસ્તા પર લોકો ઉતરી આવી રહ્યા અને રોડ પર ચક્કાજામ ના દ્રશ્યો જોવા મળી રહ્યા શે કરછ ના અંજાર ભીમાસર રોડ પર ચકકાજામ દલિત સમાજ દ્વારા

ઠેર ઠેર કરછ માં દલિત સમાજના સંગઠન દ્વારા લોકો રસ્તા આવી પર . અને એડવોકેટ દેવજીભાઈ મહેશ્વરી ની તેમની પત્નીએ હજી શુધ્ધી લાશ સ્વીકારી નથી જો કે હાલ સમગ્ર જીલ્લામાં પોલિસ આ મામલા પર નઝર રાખી બેઠીછે. અને અંજપાભરી શાંતી વચ્ચે પોલિસનો ચુસ્ત બંદોબસ્ત યથાવત રાખી રહી છે સ્ટોરી ભરત ઠાકોર અંજાર કરછ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here