રાષ્ટ્રીય લોક અધિકાર મંચ ના પ્રેસિડેન્ટ દ્વારા ડેડીયાપાડા તાલુકામાં પ્રમાણ પત્ર આપી સન્માનિત કરવામાં આવ્યાં,

0
84

રાષ્ટ્રીય લોક અધિકાર મંચ ના પ્રેસિડેન્ટ દ્વારા ડેડીયાપાડા તાલુકામાં પ્રમાણ પત્ર આપી સન્માનિત કરવામાં આવ્યાં,

Covid 19 વૈશ્વીક મહામારીમાં આંખો દેશ લડી રહ્યોછે ત્યારે ડેડીયાપાડા પોલીસ સ્ટાફ અને આરોગ્ય વિભાગ પોતાનાં પરીવાર તેમજ જીવને જોખમમાં મુકી ને જનતાને આ કોરોના થી બચાવવા સતત ખળે પગે ઉભા રહી ને સેવા બજાવનાન ને ડેડીયાપાડા તાલુકા માં રાષ્ટ્રીય લોક અધિકાર મંચ ના નર્મદા જિલ્લાના અધ્યક્ષ શ્રી જેસીંગભાઇ એન વસાવા તરફથી ડેડીયાપાડા પોલીસ સ્ટેશનના PSP અજય કુમાર આર ડામોર તેમજ LIB મંગુભાઇ બી વસાવા તથા ડેડીયાપાડા તાલુકા ના T.H.O હેતલબેન એસ વસાવા ને સન્માનિત કરવામાં આવ્યાં હતાં,

રિપોર્ટ : પ્રતિક્ષા વસાવા ડેડીયાપાડા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here