તા. ૧૯ મી એ નર્મદા જીલ્લા નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા સલાહકાર સમિતિની બેઠક યોજાશે,

0
133

તા. ૧૯ મી એ નર્મદા જીલ્લા નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા સલાહકાર સમિતિની બેઠક યોજાશે,રાજપીપળા. : નર્મદા જિલ્લા કલેકટરશ્રી મનોજ કોઠારીના અધ્યક્ષપદે તા: ૧૯ સપ્ટેમ્બર ૨૦૨૦ ને શનિવાર ના રોજ સાંજે ૪ : ૦૦ કલ્લાકે રાજપીપળા કલેકટર કચેરી ના કોન્ફરન્સ હોલ ખાતે નર્મદા જિલ્લા નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા સલાહકાર સમિતિની બેઠક યોજાનાર છે, જેની સબંધકર્તા તમામ ને નોંધ લઇ આ બેઠકમાં અચુક ઉપસ્થિત રહેવા જણાવ્યું છે,

રિપોર્ટ : જેસીંગ વસાવા નર્મદા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here