સુરત જિલ્લામા VNSGU યુનિવર્સિટી ના વિદ્યાર્થીઓ ને હોસ્ટેલ માં રહેવાની સુવિધા મળે તે માટે લેટર સાથે કુલપતિશ્રી ને રજુઆત કરી હતી,

0
276

સુરત જિલ્લામા VNSGU યુનિવર્સિટી ના વિદ્યાર્થીઓ ને હોસ્ટેલ માં રહેવાની સુવિધા મળે તે માટે લેટર સાથે કુલપતિશ્રી ને રજુઆત કરી હતી,


VNSGU યુનિવર્સિટી સુરત દ્વારા આયોજિત વી.ટી.ચોક્સી લો કૉલેજના વિદ્યાર્થીઓની પરીક્ષા તા.14 સપ્ટેમ્બર થી સેમ -2, 4, 6,ની પરીક્ષા તબક્કાવારની ગોઠવણી કરવામાં આવેલ હોવાથી આજ રોજ TSU GUJ.ના અધ્યક્ષ નિલેશ વસાવા, TSU સુરતના પ્રમુખ વસાવા રણજીત તથા કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા VNSGUની હોસ્ટેલમાં રહેવા માટે વિદ્યાર્થીઓનું આયોજન કરે તે માટે VNSGU યુનિવર્સિટીની હેમાલીબેન. એ. દેસાઇ કુલપતિશ્રીને રજૂઆત કરવામાં આવતા વિદ્યાર્થીઓ માટે પરીક્ષા પૂર્ણ થાય ત્યાં સુધી વ્યવસ્થા કરવામાં આવે અને વિદ્યાર્થીઓ પરીક્ષા શાંતિ પૂર્ણ આપી શકે,

બ્યુરો રિપોર્ટ : જેસીંગ વસાવા નર્મદા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here