વિદેશી દારૂની હેરાફેરીના ગુનામાં સંડોવાયેલ બે ઈસમોની પાસા હેઠળ અટકાયત કરતી છોટાઉદેપુર લોકલ ક્રાઇમ બ્રાન્ચ..

0
129વિદેશી દારૂની હેરાફેરીના ગુનામાં સંડોવાયેલ બે ઈસમોની પાસા હેઠળ અટકાયત કરતી છોટાઉદેપુર લોકલ ક્રાઇમ બ્રાન્ચ..

પાનવડ તથા કવાંટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ચોરી-છુપી રીતે ભારતીય બનાવટના વિદેશી દારૂની હેરાફેરીના ગુનામાં સંડોવાયેલ સામાવાળા *નં-(૧) તરજુભાઇ બલસીંગભાઇ ઉર્ફે બનસીંગ જાતે.રાઠવા ઉ.વ-૩૨ રહે.કનલવા, પટેલ ફળીયા તા.કવાંટ જી.છોટાઉદેપુર તથા નં-(૨) દિતીયાભાઇ જંગુડીયાભાઇ જાતે.ભીલ ઉ.વ-૩૨ રહે-બોરચાપડા તા.કવાંટ જી.છોટાઉદેપુર* નાઓ વિરૂધ્ધ પાસા દરખાસ્ત તૈયાર કરી મે.જીલ્લા મેજીસ્ટ્રેટ સાહેબ શ્રી નાઓની કચેરી તરફ મોકલી આપેલ જે પાસા દરખાસ્ત મંજુર થતા શ્રી ડી.જે.પટેલ પોલીસ ઇન્સ્પેકટર લોકલ ક્રાઇમ બ્રાન્ચ છોટાઉદેપુર નાઓ દ્રારા સામાવાળાઓને આજરોજ પાસા હેઠળ અટકાયત કરી નં-(૧) નાને *“અમદાવાદ સેન્ટ્રલ જેલ”* તથા નં-(૨) નાને *“સુરત સેન્ટ્રલ જેલ”* ખાતે મોકલી આપેલ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here