મહિલાને મારતાનો વિડિયો થયો વાયરલ

0
194

છોટાઉદેપુર : બ્રેકીંગ

મહિલાને માર મારવાનો વિડિઓ થયો વાયરલ,,

તમે અમારી છોકરીને કેમ શોધતા નથી તેમ કહી 3 ઈસમો એક મહિલાને હાથ અને લાકડી વડે માર માર્યો તેવો વિડિઓમાં ઉલ્લેખ,,

નસવાડી તાલુકામાં ધન્યાઉમરવા ગામનો હોવાનુ બહાર આવ્યુ,

આદિવાસી વિસ્તારમાં પ્રેમ પકરણને લઇ અનેક વાર બહાર આવી છે આવી ઘટનાઓ ,

આ ઘટના પણ પ્રેમ પકરણને લઇ બની હોવાની શક્યતા,

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here