નસવાડી પોલીસ દ્વારા કડુલીમહુડી ગામમાંથી કુલ કિં.રૂ. ૨૯૭૧૦/- નો ઇંગ્લિશ દારૂનો જથ્થો ઝડપી પાડયો.

0
201

નસવાડી પોલીસ દ્વારા કડુલીમહુડી ગામમાંથી કુલ કિં.રૂ. ૨૯૭૧૦/- નો ઇંગ્લિશ દારૂનો જથ્થો ઝડપી પાડયો.


પ્રાપ્ત વિગતો અનુસાર નસવાડી પોલીસ સ્ટેશનના એ.એસ.આઇ. મીઠીયાભાઇ બલનસિંગભાઇ નાઓને બાતમી મળેલ કે કડુલી મહુડી ગામે રહેતા મોવારીયાભાઈ સીંધીયાભાઈ ડુ.ભીલના મકાનમાં ઇંગ્લિશ દારૂનો જથ્થો લાવી સંતાડી રાખેલો છે. તેવી બાતમી મળતા બાતમી મળેલ જગ્યાએ રેઈડ કરતા ઇંગ્લિશ દારૂનો ઝડપી પાડયો હતો. દારૂની કુલ.કિં.રૂ- ૨૯૭૧૦/- ના મુદ્દામાલ સાથે આરોપીને ઝડપી પાડયો હતો.(૧) ભારતીય બનાવટનો ઇંગ્લિશદારૂના લંડન પ્રાઇડ પ્રીમીયમ વ્હીસ્કીિ ૧૮૦ મી.લી. ના કાચના ક્વાટરીયા નંગ-
૧૯૨ જેની કુ.કિંમત રૂ.૨૪,૯૬૦/-
(૨) રોયલ બાર પ્રેસ્ટીંગ વ્હીસ્કી પ્લાસ્ટીકના ૭૫૦ મી.લી.ના હોલ નંગ-૧૦ જેની કુ.કિંમત રૂપીયા ૪૭૫૦/- દારૂના જથ્થા સાથે ઝડપાયેલ આરોપીના વિરુદ્ધ નસવાડી પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી આગળી તપાસ
હાથ ધરવામા આવેલ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here