નર્મદા જિલ્લાના ડેડીયાપાડા તાલુકાના શીશા ગામ ના યુવાનો એ ક્લેક્ટર શ્રી ને આવેદન પત્ર પાઠવવામાં આવ્યુ હતું,

0
417

નર્મદા જિલ્લાના ડેડીયાપાડા તાલુકાના શીશા ગામ ના યુવાનો એ ક્લેક્ટર શ્રી ને આવેદન પત્ર પાઠવવામાં આવ્યુ હતું,

ડેડીયાપાડા ના શીશા ગામના યુવાનો તેમજ આગેવાનો એ તંત્રને અનેક વાર જાણ કરવા છતાં પણ શીશા ગામની સમશ્યા ઓને તંત્ર કાને ધરતુ નથી, કહેવાય છે કે આપણો દેશ વિકાસ સીલ અને ડીજીટલ ઇન્ડિયા ગણવામાં આવે છે તેમ છતાં શીશા ગામમાં પહેલા જે સ્થિતિ માં હતું જેવીજ પરીસ્થીતી માં હજુ પણ જીવજ ગુજારી રહ્યુ એવું ઉદભવ થાય છે કારણ કે હરણ ફાળ ડીજીટલ ઈન્ડિયા ભારત માં સરકાર 24 કલ્લાક વિજળી પુરી પાળનાર શીશા ગામમાં માંડ ચાર કલ્લાક વિજળી મળતી હોયછે તેમજ નેટવર્ક કનેક્ટીવીટી ની પણ ધણી સમશ્યા ઓ હોવાથી વિદ્યાર્થીઓ ઓનલાઇન શિક્ષણ મેળવી શકતા નહી તેમજ પ્રાથમિક આરોગ્યના સારવાર માટે ગામમાં સબ સેન્ટર પર જાયછે ત્યારે દવાનો સ્ટોક નહીં આવતો તેવુ જણાવે છે અને સગાઇ મોકલવામાં આવેછે ત્યાં પણ આવોજ મંત્ર જપવાથી ચાલીસ કીલોમીટર દુર ડેડીયાપાડા આવવું પડે છે,આવી ધણી બધી મુશ્કેલી ઓ વેઠવી પડે છે, જેથી સમશ્યા નું હલ કરવા ગ્રામજનોની માંગ ઉઠી છે,


બ્યુરો રિપોર્ટ : જેસીંગ વસાવા નર્મદા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here