નર્મદા જિલ્લાના ડેડીયાપાડા તાલુકા ના રિંગાપાદર ગામમા મતદાર મથર ની માગ માટે મામલદાર ને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું.

0
309

નર્મદા જિલ્લાના ડેડીયાપાડા તાલુકા ના રિંગાપાદર ગામમા મતદાર મથર ની માગ માટે મામલદાર ને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું.


ડેડીયાપાડા તાલુકા ના રિંગાપાદર ગામમાં આઝાદી ના ૭૨ વર્ષ બાદ મણ સ્થાનીક લોકોને અનેકજાતની મુશ્કેલીઓ નો સામનો કરવો પડતો હોય છે. ગ્રામજનોએ તંત્રને અગાઉ પણ જાણ કરવા છતાં પણ તંત્ર ના કાન ખુલ્યા નહીં હવે પછી અમારી રોડ રસ્તા અને લાઇટ ને આરોગ્ય, શૈક્ષણીક તેમજ વોટ માટે આંખ કીલોમીટર ચાલીને જવું પડતું હોય છે જેથી આવીબધી મુશ્કેલી ઓનો સામનો કરતા અમારા જીવન જોખમમાં મુકાય જાયછે,તે ધ્યાને લઇ જયસિંગ ભાઇ તેમજ વિરસીંગભાઈ તેમજ ગામનાં આગેવાનો એ મુખ્યમંત્રીને સંબોધીને મામલતદારશ્રી આવેદન પાઠવીને જણાવ્યું કે જો હવે પછી ગ્રામજનો ની માંગણીઓ પુરી કરવામાં ન આવે તો આવનારા દિવસોમાં ચુંટણી નું બહીસકાર કરવાની ચીમકી ઉચ્ચારી છે,
હવે જોવાનું રહ્યું કે તંત્ર ઉધમાં થી જાગીને આગળના દિવસોમાં ગ્રામ જનોની માંગ પુરી કરે છે કે કેમ?

બ્યુરો રિપોર્ટ.: જેસીંગ વસાવા નર્મદા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here