ગીર,બરડા,આલેચ વિસ્તારના RBC ને જે ખોટા આદિવાસીના પ્રમાણપત્ર આપવામાં આવ્યા છે. અને દેડિયાપાડા તાલુકામાં જળ જંગલ જમીન 73 AA ખાનગી કંપની ને ન આપે તેના વિરુદ્ધમાં દેડિયાપાડાના BTS સંગઠન દ્વારા મામલતદાર ને આવેદનપત્ર આપવામાં આવ્યું છે.

0
276

આજ રોજ નર્મદા જિલ્લાના ડેડીયાપાડા તાલુકા માં જંગલ જમીન 73AA ખાનગી કંપનીને ન આપે અને RBC ને આપેલા બોગસ પ્રમાણ પત્ર રદ કરવા તથા કાનુની પગલા લે તે માટે નર્મદા જિલ્લાના બીટીપી પ્રમુખ શ્રી ચૈતર ભાઈ વસાવા બીટીએસ નર્મદા જિલ્લાના પ્રમુખ શ્રી મહેસભાઇ જી વસાવા નર્મદા જિલ્લાના કારોબારી અધ્યક્ષ બહાદુર ભાઈ વસાવા તેમજ દેવેન્દ્રભાઈ એ ડેડીયાપાડા તાલુકા માં મામલતદાર શ્રી અને નકલ રવાના મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી ને આવેદન પત્ર આપવામાં આવેલ છે.
અને જો સરકાર અમારા હક ને અધીકારો પર ન્યાય ન આપે તો આવનારા દિવસોમાં આનદોલન કરવાની પણ ચીમકી આપી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here