કોલવાણ-રાણીપુર ગામનુ તુટેલા પુલનું કામચલાઉ ડાયવર્ઝનુ કામ શરૂ…

0
225

કોલવાણ-રાણીપુર ગામનુ તુટેલા પુલનું કામચલાઉ ડાયવર્ઝનુ કામ શરૂ…

નર્મદા : તા. ૧૫મી સપ્ટેમ્બર, સાગબારા તાલુકાના કોલવાણ -રાણીપુર ગામ વચ્ચેનો દેહલી નદી પરનુ પૂલનૂ કામકાજ પૂર્ણ થયુ નહોતુ. અને પાકુ ડાયવર્ઝન ન બનાવતા ખેતીવાડી, સેવાકીય કામો, વહીવટીતંત્ર,ધુગ્ધ વ્યવસાય, મજુરો,સ્કુલના વિધાર્થી તેમજ આરોગ્ય ના કામોને ઘણુ સહન કરવુ પડ્યુ હતુ. પણ હાલમાં વરસાદ ની સિઝન જતા આજરોજથી અવરજવર માટે કામચલાઉ ડાયવર્ઝનનુ કામ ચાલુ કરવામાં આવ્યુ છે.

બ્યુરો રિપોર્ટ : જેસીંગ વસાવા નર્મદા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here